Fixed Pay Employee Gujarat: ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો, ગુજરાત સરકારે દિવાળી પહેલા ભેટ આપી
Fixed Pay Employee Gujarat: ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો, ગુજરાત સરકારે દિવાળી પહેલા ભેટ આપી. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિક્સ પગારના કર્મચારીઓને દિવાળી પહેલા સરકાર તરફથી ભેટ મળી છે. રાજ્યના ફિક્સ પગારદાર કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપવામાં આવી છે. 3.5 લાખ ફિક્સ પગારવાળા કર્મચારીઓના પગારમાં 30%નો વધારો કરવાનો … Read more