Fixed Pay Employee Gujarat: ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો, ગુજરાત સરકારે દિવાળી પહેલા ભેટ આપી.
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિક્સ પગારના કર્મચારીઓને દિવાળી પહેલા સરકાર તરફથી ભેટ મળી છે. રાજ્યના ફિક્સ પગારદાર કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપવામાં આવી છે. 3.5 લાખ ફિક્સ પગારવાળા કર્મચારીઓના પગારમાં 30%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિક્સ પગારના કર્મચારીઓને દિવાળી પહેલા સરકાર તરફથી ભેટ મળી છે. રાજ્યના ફિક્સ પગારદાર કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપવામાં આવી છે.
3.5 લાખ ફિક્સ પગારવાળા કર્મચારીઓના પગારમાં 30%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આજે (બુધવાર) સાંજ સુધીમાં તેની સત્તાવાર જાહેરાત કરશે. તમને જણાવી દઈએ કે ફિક્સ પગારના કર્મચારીઓ ઘણા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા. હવે 19 હજાર રૂપિયા. દર મહિને પગાર મળે છે. ફિક્સ પગારવાળા કર્મચારીઓ 5 વર્ષથી એક જ વેતન પર કામ કરતા હતા.