Jamnagar Municipal Corporation Recruitment 2023: જામનગર મહાનગરપાલિકામાં વગર અરજી ફી તથા વગર પરીક્ષાએ ભરતી, આજે છેલ્લો દિવસ

Jamnagar Municipal Corporation Recruitment 2023: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે JMC એ જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તેમજ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ની જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ જાહેરાત બહાર પાડી દીધી છે. તમને જણાવી દઈએ કે આ ભરતીમાં આવેદન કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 14 ઓક્ટોબર 2023 છે.

Jamnagar Municipal Corporation Recruitment 2023 | Jamnagar Mahanagarpalika Bharti 2023

જે મિત્રો, કોઈપણ અરજી ફી ચૂકવ્યા વગર, પરીક્ષા વગર નોકરી મેળવવા માંગે છે તેમના માટે અરજી કરવાની આજે અંતિમ તક છે.

લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. તમે આ ભરતી વિશે વધુ વિગતો જોઈ શકો છો જેમાં પોસ્ટનું નામ તેમક ખાલી સંખ્યા, શૈક્ષણિક સાથે સાથે અન્ય લાયકાત, વય મર્યાદા, પસંદગી કઈ રીતે થશે તેની પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે આવી સંપૂર્ણ માહિતી અહીં જાણી શકો છો.

તમે આ ભરતી વિશે સત્તાવાર સૂચના અને અન્ય મહત્વપૂર્ણ તથ્યો પણ જોઈ શકો છો જેમ કે મહત્વપૂર્ણ લિંક્સ અને મહત્વપૂર્ણ તારીખો.

નોકરીની વિગતો

  • પોસ્ટના નામ: જામનગર મહાનગરપાલિકામાં નીચે મુજબના પદો પર ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે.
    • જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર: 30 જગ્યાઓ
    • અધિક મદદનીશ ઈજનેર (સિવિલ): 30 જગ્યાઓ

યોગ્યતાના માપદંડ:

શૈક્ષણિક લાયકાત

  • AAE (સિવિલ):’B. ટેક અથવા સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક અથવા સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પૂર્ણ
  • જુનિયર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર: કોઈપણ સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.
  • નોંધ: અમારી તમને વિનંતી છે કે સત્તાવાર સૂચનામાં વિગતો જરૂરથી જુઓ

વય મર્યાદા

  • આવેદન કરવા માટે ઓછમાં ઓછી 18 વર્ષ થી લઇ વધુમાં વધુ 33 વર્ષ વયમર્યાદા જાહેર કરવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

  • ફાઇનલ સિલેક્શન મેરીટના આધારે થશે એટલે કે ઉમેદવારની પસંદગી કરવા માટે કોઈપણ પરીક્ષા લેવામાં આવશે નહિ.

કેવી રીતે અરજી કરવી

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 14 ઓક્ટોબર 2023 છે એટલે આજે રાત્રે 12:00 વાગ્યા સુધી છે.

તમારે આ માહિતીઓ પણ વાંચવી જોઈએ:

અરજી કરવા માટે લિંકો

ઓફિશિયલ સાઈટ પર જવા માટે = અહીં ક્લિક કરો