DigiLocker App Download: આ સરકારી એપમાં તમારા ડોક્યુમેન્ટ સેવ રાખો, જરૂરી કાગળ ઘરે ભૂલી જશો તો પણ થશે તમારા તમામ કામ

DigiLocker App Download: DigiLocker એ Cloud Document Storage Wallet છે. આ પ્લેટફોર્મ Digital India હેઠળ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેની મદદથી, ભારતીય નાગરિકો તેમના દસ્તાવેજોને ડિજિટલ રીતે ચકાસી અને સંગ્રહિત કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે બેંક ખાતા માટે KYC કરવા માંગો છો, તો તમે તેને DigiLocker App દ્વારા … Read more