Refer and Earn App 2023: જ્યારે પણ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પૈસા કમાવવાની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ જે મનમાં આવે છે તે છે Refer અને Money Earning App છે, કારણ કે ઘણી એપ્લિકેશનોમાં ફક્ત તમે શેયર કરીને પૈસા કમાઈ શકો છો. આજે આપણે અમુક એવી એપ્લિકેશનો વિષે જાણીશું જેમાં તમે રેફર કરીને પૈસા કમાઈ શકો છો.
Refer and Earn App 2023
Refer and Earn App શું છે?
મિત્રો, Refer and Earn App એ એવા પ્રકારની મોબાઈલ એપ્લિકેશન હોય છે જેમાં તમે તમારા મિત્રો, પરિવારના સભ્ય અથવા અન્ય કોઈ વ્યક્તિને આ એપ શેર કરો છો અને જો તમારા મિત્રો, પરિવારના સભ્ય અથવા અન્ય કોઈ વ્યક્તિ તમારા રેફરલ કોડ અથવા રેફરલ લિંકની મદદથી આ એપ ડાઉનલોડ તથા ઇન્સ્ટોલ કરી એપ્લિકેશનમાં સાઇન અપ કરશે, તો તમને લાભના રૂપમાં કેટલાક રૂપિયા મળે છે આને રેફર એન્ડ અર્ન એપ તરીકે ઓળખવામાં આવે છે.
Refer and Earn એપ થી પૈસા કમાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે?
રેફર એન્ડ અર્ન એપ્લિકેશનનો ઉપયોગ કરી પૈસા કમાવવા માટે તમારી પસે નીચે મુજબની વસ્તુઓ હોવી જરૂરી છે.
- મોબાઈલ ફોન
- ઇન્ટરનેટ કનેક્શન એટલે કે મોબાઈલ માં ઈન્ટરનેટ
- ફેસબુક, ટેલિગ્રામ, વાહટસપ વગેરે પર એકાઉન્ટ
જો તમારી પાસે ઉપર દર્શાવેલ ત્રણ વસ્તુઓ ઉપલબ્ધ છે તો તમે રેફર એન્ડ અર્ન એપ્લિકેશન દ્વારા સારા એવા પૈસા કમાઈ શકો છો અને પોતાના ખાતામાં જમા પણ કરી શકો છો.
Refer and Earn App થી પૈસા કમાવવાની પ્રક્રિયા શું છે?
અમે જે તને એપનું લિસ્ટ આપીશું, તેમાં તમે નીચે મુજબની પ્રક્રિયા અથવા રીતે ફોલો કરી પૈસા કમાઈ શકો છો.
- સૌ પ્રથમ, અમે આપેલ ડાઉનલોડ લિંક દ્વારા તમારા મોબાઇલ અથવા ટેબલેટમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- આ પછી એપ્લિકેશનની અંદર તમારું એકાઉન્ટ બનાવો. જેમાં તમારે તમારી બેજીક ડિટેલ આપવાની રહેશે.
- હવે આ એપ ને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો, પરિવારના સભ્યો તથા અન્ય જાણીતા લોકોને સાથે એપ્લિકેશન શેર કરો.
- તેઓ તમારી લિંકથી આ એપ ડાઉનલોડ કરશે એટલે તમને તેનું કમિશન મળશે.
Best Refer and Earn App in 2023
#1 Winzo App:
WinZO એપ્લિકેશન એ એક ઓલ ઇન વન ગેમિંગ એપ્લિકેશન છે જેમાં તમને વિવિધ પ્રકારની ગેમ્સ રમવા મળે છે અને તમે પૈસા કમાઈ શકો છો.
WinZO એપમાં રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ પણ છે, જેમાં તમને દરેક સફળ રેફર માટે રૂપિયા 500 મળે છે. વિન્ઝો એપ પણ શ્રેષ્ઠ પૈસા કમાતી ગેમ છે .
DOWNLOAD WINZO APP
#2 Upstox App:
અપસ્ટોક્સ એપ એક ઓનલાઈન ટ્રેડિંગ એપ છે જેના દ્વારા તમે સ્ટોક માર્કેટ , મ્યુચ્યુઅલ ફંડ , ડિજિટલ ગોલ્ડ, આઈપીઓ વગેરેમાં ઇન્વેસ્ટમેન્ટ તથા ટ્રેડિંગ કરી શકો છો. અપસ્ટોક્સથી તમે માત્ર શેરબજારમાંથી જ પૈસા કમાઈ શકો છો એવું નથી પણ તમે તેનો રેફરલ પ્રોગ્રામ જોઈન કરી સારા પૈસા કમાય શકો છો.
Upstox તમને એક રેફરલ માટે રૂપિયા 500 આપે છે. જો તમે રેફર એન્ડ અર્ન પ્રોગ્રામ દ્વારા સારા પૈસા કમાવા માંગતા હોવ તો આ એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે.
DOWNLOAD UPSTOX APP
#3 Google Pay App:
ગૂગલ પે દ્વારા તમે ઓનલાઇન પૈસાની લેવડ દેવડ કરી શકો છો. આ એપ દ્વારા તમે ઘરે બેઠા બેઠા ગમે ત્યાં ઓનલાઈન પૈસા મોકલી શકો છો તથા મેળવી પણ શકો છો અને મોબાઈલ રિચાર્જ, વીજળી, પાણી, ગેસ વગેરે જેવા બિલ પણ ખુબજ ઓછા સમયમાં ભરી શકો છો.
તમે Google Payના રેફર એન્ડ અર્ન પ્રોગ્રામમાં જોડાઈને પણ પૈસા કમાઈ શકો છો. Google Pay એક રેફરલ માટે રૂપિયા 101 થી લઇ 121 સુધી આપે છે. જો તમે હજુ સુધી આ એપમાં એકાઉન્ટ નથી બનાવ્યું તો તમે ઘણી બધી વસ્તુ ચુકી રહ્યા છો.
DOWNLOAD GOOGLE PAY APP
તમારે આ પોસ્ટ પણ વાંચવી જોઈએ: