My Name Ringtone Maker App: આ એપ મદદથી બનાવો તમારા નામની રિંગટોન, ફક્ત 1 જ મિનિટમાં

My Name Ringtone Maker App: શું તમે પણ તમારા નામની રિંગટોન બનાવવા માંગો છો, જો તમારો જવાબ હા” છે, તો અમે તમારા માટેએક એવી App લઈને આવ્યા છે જેને Download કરીને તમે ફક્ત એક જ ક્લિકમાં તમારા નામની રિંગટોન બનાવી શકો છો. આ App કઈ છે અને એની અંદર રિંગટોન કઈ રીતે બનાવી શકાય છે તેની સંપૂર્ણ માહિતી તમને આજના આ લેખમાં જાણવા મળશે.

My Name Ringtone Maker App Details

App નું નામ My Name Ringtone Maker Application
પ્રકાર Technology
પ્રાઇસ ફ્રી (મફત)
Download 1 કરોડ થી પણ વધારે
રેટિંગ 5 માંથી 4.6

My Name Ringtone Maker App Download Advantage

  • આ APP નો સૌથી મોટો ફાયદો એ છે કે આ App તમે બિલકુલ મફતમાં Download કરી શકો છો.
  • આ App માં તમે તમારા નામની 10 થી વધારે રિંગટોન Download કરી શકો છો.
  • આ એપ ને 1 કરોડથી વધારે લોકો Download કરી ચુક્યા છે અને આ Appની રેંટિંગ 5 માંથી 4.6 છે જે ખુબ જ વધુ છે.
  • આ Appની સાઈઝ ફક્ત 9 MB જેટલી જ છે જેથી આ App તમારા Mobile માં વધારે જગ્યા પણ નથી રોકતી.
  • આ App ભારતની કંપની દ્વારા બનાવવામાં આવી છે.

My Name Ringtone Maker App Download

My Name Ringtone Maker App Download કરવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયા ફોલો કરવાની રહેશે.

  • સૌ પ્રથમ તમારા Mobile માં Google Play Store ખોલો.
  • હવે ઉપર આપેલ સર્ચ બોક્સ માં “My Name Ringtone Maker App” લખી બાજુમાં આપેલ સર્ચ બોક્સ પર ક્લિક કરો.
  • હવે તમારી સામે અલગ અલગ App આવી જશે જેમાંથી તમે ઉપર ફોટો જોઈ શકો છો એ App Download કરી લો.
  • હવે My Name Ringtone Maker App ખોલો અને તમે જે નામ ની રિંગટોન બનાવવા માંગો છો એ નામ લખો. આપણે ઉદાહરણ થી સમજીએ તો જો તમારું નામ “આકાશ” છે તો અંગ્રેજીમાં “Akash” લખો.
  • હવે તમારા નામની રિંગટોન બની ગઈ છે એ વગાડીને ચેક કરી લો.
  • હવે તમે આ રિંગટોન Download કરી તમારા Phone માં રિંગટોન તરીકે સેટ કરી શકો છો.

My Name Ringtone Maker App Download કરવા નીચે આપેલ બટન પર ક્લિક કરો

DOWNLOAD NOW

તમારે આ પોસ્ટ પણ વાંચવી જોઈએ: