Mera Bill Mera Adhikar Yojana 2023

મોદી (ભાજપ) સરકાર દ્વારા દેશ માં આ નવી યોજના લાગુ કરવામાં આવેલ છે.જેમાં ભારત દેશ ના દરેક નાગરિકો GST વાળા બિલ મેળવે અને સરકાર ને ટેક્સ ભરે તે હેતુ થી આ યોજના સરકાર દ્વાર લોન્ચ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા સરકાર ની સાથે સાથે નાગરિકો ને પણ ખુબજ મોટા પ્રમાણ માં લાભ આપવામાં આવે છે.

આ યોજના માં ભારત દેશ નો જે કોઈ પણ નાગરિકો કોઈપણ જગ્યા થી સમાન ની ખરીદી કરે તો તેઓ GST વાળું બિલ મેળવી ને “Mera Bill Mera Adhikar Scheme” ની વેબસાઈટ અથવા તેની એપ્લીકેશન માં તે બિલ ઓનલાઈન અપલોડ કરવાનું હોય છે.એટલે સરકાર દ્વારા આવા નાગરિકો ને ૧૦૦૦૦/- નું ઈનામ આપવામાં આવશે.

યોજનાનું નામમેરા બિલ મેરા અધિકાર યોજના
સહાય૧ હજાર થી ૧૦ લાખ
રાજ્યગુજરાત
લાભાર્થીઓનલાઇન
અરજી નો પ્રકારરાજ્ય ના તમામ નાગરિકો
આ યોજના માં મુખ્યત્વે ગુજરાત ના નાગરિકો ને તેઓ નાં માલ સામાન ની ખરીદી નાં બિલ સરકાર ની વેબસાઇટ અથવા એપ્લિકેશન માં અપલોડ કરવાથી ઈનામ આપવામાં આવશે.જેમાં મેરા બિલ મેરા અધિકાર ની એપ્લિકેશન માં દર મહિને ઓછા મા ઓછા 200 રૂપિયા સુધી નાં GST વાળા બિલ અપલોડ કરવાના રહેશેઅને વધુમાં ૧ લાખ સુધીના.મેરા બિલ મેરા અધિકાર યોજના દ્વારા જીતેલા 10 હજાર રૂપિયા તરત તમારા બેંક ખાતામાં ટ્રા્સફર કરવામા આવશે.
આ બિલ અપલોડ કર્યા બાદ એપ્લિકેશન દ્વારા દર મહિને રેન્ડમલી અમુક લોકો ને સિલેક્ટ કરી ને 10 હજાર રૂપિયા નું ઈનામ આપવામાં આવશે.દર મહિને વધું માં વધુ આ એપ્લિકેશન દ્વારા 10 લોકો ને 1 લાખ રૂપિયા નું ઈનામ પણ આપવામાં આવશે.

મેરા બિલ મેરા અધિકાર યોજના પાત્રતા

  • આ યોજનામાં નો દેશ નો ગમે તે નાગરિકો લાભ મેળવી શકે છે.
  • આ યોજના માટે “Mera Bill Mera Adhikar” ની અધિકૃત એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અથવા ઓફિસિલ વેબાઈટમાં રહેશે.
  • આ યોજના માં લાભ લેવા માટે દરેક નાગરિક ને GST વાળું બિલ જ અપલોડ કરશો તો જ લાભ મળશે.
  • આ યોજના માં દર મહિને ઓછા મા ઓછું 201 રૂપિયા સુધી ની GST વાળું બિલ અપલોડ કરવું જરૂરી છે.

મેરા બિલ મેરા અધિકાર યોજના નો લાભ કઈ રીતે મેળવવો

  • આ યોજના નો લાભ લેવા માટે દેશ ના દરેક નાગરિકે સૌ પ્રથમ “મેરા બિલ મેરા અધિકાર” એપ્લિકેશન ડાઉનલોડ કરવા નિ રહેશે.
  • એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેમાં દરેક નાગરિકે રજિસ્ટેશન કરવાનું રહેશે
  • ત્યાર બાદ તમે જે કોઈ પણ વસ્તુ ખરીદો તેનું GST વાળું બિલ મેરા બિલ મેરા અધિકાર એપ્લિકેશન પર અપલોડ કરવાનું રહેશે.
  • તમારું નામે અને મોબાઈલ નંબર લખી ને બિલ અપલોડ કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક

એપ્લિકેશન લિંકઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ લિંકઅહીં ક્લિક કરો
અમારી jayhindnews.in વેબસાઈટની મુલાકાત લેવા માટે આભાર .અમે હંમેશા ગુજરાત અને ભારતમાં સરકારી નોકરી અને યોજના ઓ ની અપડેટ્સ આપીએ છીએ.
x