Gujarat Nagarpalika Bharti: ગુજરાતની આ નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવી રહી છે, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

Gujarat Nagarpalika Bharti: ગુજરાતની આ નગરપાલિકામાં પરીક્ષા વગર ભરતી કરવામાં આવી રહી છે, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

પોસ્ટનું નામ: આ ભરતી નગરપાલિકામાં સિટી મેનેજરના પદ માટે કરવામાં આવી રહી છે.

નોકરીનો પ્રકાર: આ ભરતી નગરપાલિકા દ્વારા કરાર આધારિત એટલે કે કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા: ઉમેદવારની અંતિમ પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો ઇન્ડિયા પોસ્ટના RPAD દ્વારા નીચે જણાવેલ સરનામે અરજી ફોર્મ મોકલીને ઑફલાઇન અરજી કરી શકે છે.

અરજી ફી: આ ભરતીમાં તમારે કોઈપણ પ્રકરની ફી ચુકવવાની જરૂર નથી.

પગાર: સિટી મેનેજર (MIS) માટે રૂપિયા 20,000 તથા સિટી મેનેજર (SWM) માટે રૂપિયા 30,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત: સિટી મેનેજર (MIS) માટે: BE/B.Tech-IT/ME/M.Tech-IT/BCA/B.Sc IT/MC/MSC IT તથા સિટી મેનેજર (SWM) માટે: BE/B.Tech-Environment/ME/M.Tech-Environmentની શેક્ષણિક લાયકાત જરૂરી છે.

મહત્વપૂર્ણ તારીખો: આ ભરતીની જાહેરાત 09 ડિસેમ્બર 2023 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ જાન્યુઆરી 4, 2024 છે.

તમારે નીચે આપેલ ભરતીઓ વિશે પણ અવશ્ય જાણવું જોઈએ:

ગુજરાત સરકારની કંપની ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો

સરકારી વિભાગમાં ડ્રાઈવરની કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર રૂપિયા 63,200 સુધી

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી જાહેર

અમદાવાદ એરપોર્ટ વિભાગમાં 10 પાસથી લઈ તમામ માટે સીધી ભરતી