Railway Vibhag Bharti: ભારતીય રેલવે વિભાગમાં 10 પાસ માટે 3015 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર
Railway Vibhag Bharti: ભારતીય રેલવે વિભાગમાં 10 પાસ માટે 3015 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઇ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમને આજના આ લેખમાં જાણવા મળશે. છેલ્લી તારીખ: અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 14 જાન્યુઆરી, 2024 છે. રોજગારનો પ્રકાર: નોકરી એ પૂર્ણ-સમયની એટલે કે ફુલ ટાઈમ છે. ખાલી જગ્યાઓની સંખ્યા: કુલ 3015 જોબ … Read more