સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સુરત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી
સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સુરતમાં વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે આપેલ સૂચનાઓ વાંચીને છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023 છે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવના આધારે કરવામાં આવશે. સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, … Read more