GSEB Std 10th Time Table 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, જાણી લો ખુબ જરૂરી માહિતી
GSEB Std 10th Time Table 2024: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSHSE) એ આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત SSC બોર્ડની પરીક્ષાની તારીખો 2024ની જાહેરાત કરી છે. તેઓ GSEB ટાઈમ ટેબલ 2024 pdf ઓનલાઈન gsebeservice.com અથવા gseb.org પરથી ડાઉનલોડ કરી શકે છે અથવા તેઓ આ પેજ પર અહીં તારીખો પણ જોઈ શકે છે. … Read more