GMC Recruitment 2023: ગાંધીનગર મહાનગરપાલિકામાં 70 થી વધુ જગ્યાઓ પર સીધી ભરતી, પગાર પણ રૂપિયા 19,900 થી 1,67,800 સુધી
GMC Recruitment 2023: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેબ ટેકનિશિયન અને વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત. ઉમેદવારોને આ ખાલી જગ્યા માટે નીચે દર્શાવેલ વિગતો અને પાત્રતા માપદંડો વાંચવાની સલાહ આપવામાં આવે છે. ઉમેદવારોએ તેમની લાયકાત એટલે કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ અને વગેરે તપાસવું આવશ્યક છે. પાત્ર ઉમેદવારો તેમની અરજી સીધી 5મી નવેમ્બર 20233 પહેલાં સબમિટ કરી … Read more