Central Bank Bharti 2023: સેન્ટ્રલ બેંકમાં 192 જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો, પગાર 36,000 થી 1,00,350 દર મહિને
Central Bank Bharti 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની જગ્યા માટે જાહેરાત. ઉમેદવારોને આ ખાલી જગ્યા માટે નીચે દર્શાવેલ વિગતો અને પાત્રતા માપદંડો વાંચવાની સલાહ આપવામાં આવે છે. ઉમેદવારોએ તેમની લાયકાત એટલે કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ અને વગેરે તપાસવું આવશ્યક છે. લાયક ઉમેદવારો તેમની અરજી સીધી 19મી નવેમ્બર 20233 પહેલાં … Read more