Animall Mobile App: આ એપ પશુપાલકો માટે ખુબજ ઉપયોગી છે, કારણ કે આ એપની મદદથી તમે તમારા ગાયભેંસ ખરીદી તથા વેંચી શકો છે, તથા પશુની બીમારીની માહિતી પણ મેળવી શકો છો
Animall Mobile App: કૃષિ ક્ષેત્રના વિસ્તરણ સાથે દૂધાળા પશુઓની માંગ પણ વધી રહી છે. ગાય અને ભેંસની ખરીદી અને વેચાણ એ એક મોટી જરૂરિયાત છે. આજના સમયમાં લોકો ઝડપથી ડિજિટલ તરફ આગળ વધી રહ્યા છે. આ ક્રમમાં, લોકો હવે ડિજિટલાઈઝેશન દ્વારા તેમના વ્યવસાયને ઝડપથી વિસ્તરી રહ્યા છે. એટલું જ નહીં, હવે લોકો ઘરે બેઠા ઓનલાઈન ઘણી બધી વસ્તુઓ … Read more