Ration Card Quantity Check 2023: મિત્રો, શું તમે ગુજરાતમાં રહો છો અને તમારો APL કે BPL રાશન કાર્ડ છે અને તમને ગુજરાત સરકાર તરફથી દર મહિને કેટલો જથ્થો રાશન કિલોગ્રામમાં ફ્રી માં આપવામાં આવે છે અને કેટલો જથ્થાની તમારે રકમ ચુકાવવાની રહેશે તેની માહિતી જાણવા માંગો છો તો તમે બિલકુલ પરફેક્ટ જગ્યા પર પર આવ્યા છે, કારણ કે આજના આ લેખમાં તમે ફક્ત એક જ ક્લિકમાં તમને મળવાપાત્ર જથ્થો જાણી શકો છો.
Ration Card Quantity Check 2023 । Gujarat Government Ration Check Online 2023
મિત્રો, રાશનકાર્ડ પર મળવાપાત્ર જથ્થો જાણવાની તમામ પ્રક્રિયા જણાવવા પહેલા અમારી તમને વિનંતી છે કે આ લેખને દરેક ગુજરાતી સુધી વાહટસઅપ, ફેસબુક, ટેલિગ્રામ વગેરે પર જરૂરથી શેયર કરજો. કારણ કે આપણા ગુજરાતમાં આજની તારીખમાં પણ લાખો એવા લોકો છે જે ગરીબી રેખાની નીચે જીવે છે અને તેઓ માહિતીના અભાવના કારણે આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી.
મોબાઈલ દ્વારા જાણો તમને સરકાર તરફથી મળવાપાત્ર રાશન
- સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગુગલ ખોલો અને એમાં “gujarat government food” લખી સર્ચ કરો. અથવા અહીં આપેલ લિંક પર ક્લિક કરો.
- હવે તમને જે પહેલી લિંક દેખાશે તેના ઉપર ક્લિક કરો.
- હવે ગુજરાત સરકારની રાશનકાર્ડ સંબંધિત વેબસાઈટ ખુલી જશે.
- હવે નીચે આપેલ ભાગમાં “તમને મળવાપાત્ર જથ્થો જાણો” ના બટન પર ક્લિક કરો.
- હવે એક નવું પેજ ખુલી જશે તેમાં “તમારો રેશનકાર્ડ નંબર” ના બાજુના ખાનામાં તમારો રાશનકાર્ડ નંબર લખો. અને નીચેના ખાનામાં જે સાચો કોડ દેખાઈ રહ્યો છે તે સેમ કોડ લખો.
- હવે “View / જુઓ” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે દરેક વસ્તુ જેમ કે બાજરી, ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ તમામ વસ્તુનો મળવાપાત્ર જથ્થો એન તેની કિંમત દેખાઈ જશે.
- જે વસ્તુ ફ્રી માં હશે તેની સામે ફ્રી અથવા “-” લખેલું આવશે.
- આશા છે કે તમે તમારા રાશનકાર્ડ પર મળવાપાત્ર જથ્થો સરળતાથી જાણી શકશો.
તમારે નીચે આપેલ માહિતી પણ જરૂરથી વાંચવી જોઈએ:
- SSB Sub Inspector Recruitment: ભારત સરકારમાં સબ ઇન્સ્પેક્ટર બનવાની સુવર્ણ તક, આજે જ કરો અરજી
- UPSC Calender 2024: UPSC નું ભરતી કેલેન્ડર જાહેર જાણો ૨૦૨૪ માં કઈ કઈ ભરતી આવશે
- SBI Recruitment: SBI માં 400 થી વધુ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તક છે, જલ્દી અરજી કરો
- Ayushman Card Download: આ રીતે 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજ વાળો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, 1 મિનિટમાં થઇ જશે ડાઉનલોડ