મોદી (ભાજપ) સરકાર દ્વારા દેશ માં આ નવી યોજના લાગુ કરવામાં આવેલ છે.જેમાં ભારત દેશ ના દરેક નાગરિકો GST વાળા બિલ મેળવે અને સરકાર ને ટેક્સ ભરે તે હેતુ થી આ યોજના સરકાર દ્વાર લોન્ચ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા સરકાર ની સાથે સાથે નાગરિકો ને પણ ખુબજ મોટા પ્રમાણ માં લાભ આપવામાં આવે છે.
આ યોજના માં ભારત દેશ નો જે કોઈ પણ નાગરિકો કોઈપણ જગ્યા થી સમાન ની ખરીદી કરે તો તેઓ GST વાળું બિલ મેળવી ને “Mera Bill Mera Adhikar Scheme” ની વેબસાઈટ અથવા તેની એપ્લીકેશન માં તે બિલ ઓનલાઈન અપલોડ કરવાનું હોય છે.એટલે સરકાર દ્વારા આવા નાગરિકો ને ૧૦૦૦૦/- નું ઈનામ આપવામાં આવશે.
યોજનાનું નામ | મેરા બિલ મેરા અધિકાર યોજના |
સહાય | ૧ હજાર થી ૧૦ લાખ |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | ઓનલાઇન |
અરજી નો પ્રકાર | રાજ્ય ના તમામ નાગરિકો |
આ બિલ અપલોડ કર્યા બાદ એપ્લિકેશન દ્વારા દર મહિને રેન્ડમલી અમુક લોકો ને સિલેક્ટ કરી ને 10 હજાર રૂપિયા નું ઈનામ આપવામાં આવશે.દર મહિને વધું માં વધુ આ એપ્લિકેશન દ્વારા 10 લોકો ને 1 લાખ રૂપિયા નું ઈનામ પણ આપવામાં આવશે.
મેરા બિલ મેરા અધિકાર યોજના પાત્રતા
- આ યોજનામાં નો દેશ નો ગમે તે નાગરિકો લાભ મેળવી શકે છે.
- આ યોજના માટે “Mera Bill Mera Adhikar” ની અધિકૃત એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અથવા ઓફિસિલ વેબાઈટમાં રહેશે.
- આ યોજના માં લાભ લેવા માટે દરેક નાગરિક ને GST વાળું બિલ જ અપલોડ કરશો તો જ લાભ મળશે.
- આ યોજના માં દર મહિને ઓછા મા ઓછું 201 રૂપિયા સુધી ની GST વાળું બિલ અપલોડ કરવું જરૂરી છે.
મેરા બિલ મેરા અધિકાર યોજના નો લાભ કઈ રીતે મેળવવો
- આ યોજના નો લાભ લેવા માટે દેશ ના દરેક નાગરિકે સૌ પ્રથમ “મેરા બિલ મેરા અધિકાર” એપ્લિકેશન ડાઉનલોડ કરવા નિ રહેશે.
- એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેમાં દરેક નાગરિકે રજિસ્ટેશન કરવાનું રહેશે
- ત્યાર બાદ તમે જે કોઈ પણ વસ્તુ ખરીદો તેનું GST વાળું બિલ
મેરા બિલ મેરા અધિકાર
એપ્લિકેશન પર અપલોડ કરવાનું રહેશે. - તમારું નામે અને મોબાઈલ નંબર લખી ને બિલ અપલોડ કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ લિંક
એપ્લિકેશન લિંક | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ લિંક | અહીં ક્લિક કરો |