Free Antivirus Tool Download 2023: તમારા મોબાઈલમાંથી વાયરસ દૂર કરવા તથા ફોનને વધુ સુરક્ષિત રાખવા માટે ભારત સરકારે લોન્ચ કર્યું ટૂલ, આ સરકારી ટૂલનો ઉપયોગ કરી અત્યારેજ તમામ વાયરસ દૂર કરો. તો ચાલો જાણીયે આ Free Antivirus Tool Download કઈ રીતે કરી શકાય છે. અને આ Tool Google Play Store પર ઉપલબ્ધ છે કે અન્ય કોઈ જગ્યાએથી Download કરવું પડશે.
Download Free Antivirus Tool By Government 2023
Download Free Antivirus Tool – શું તમને પણ લાગે છે કે તમારા ફોનમાં બોટ્સ કે માલવેર હાજર છે? તમે તેમને ખૂબ જ સરળતાથી ખતમ કરી શકો છો, આ માટે સરકાર પોતે તમને મફતમાં Anti Virus અથવા Bot Remover આપી રહી છે. આ તમામ બોટ દૂર કરવાના સાધનો સરકારની સાયબર ક્લીનલીનેસ સેન્ટરની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ Free Antivirus Tool Download કરી તેમની મદદથી તમે તમારા ફોનને મફતમાં સુરક્ષિત રાખી શકો છો. ચાલો જાણીએ તેની વિગતો.
માલવેર એટેક અને સાયબર ફ્રોડના વધતા જતા મામલાઓને ધ્યાનમાં રાખીને ટેલિકોમ્યુનિકેશન વિભાગ કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યું છે. લોકોના Smartphoneને સુરક્ષિત રાખવા માટે, DoT એ ઘણા બૉટ દૂર કરવાના સાધનો રજૂ કર્યા છે. આ Tools Download કરી તમે તમારા Smartphoneને સુરક્ષિત રાખી શકો છો. આ સાધનો થોડા મહિના પહેલા જ લોન્ચ કરવામાં આવ્યા હતા.
તેમની સહાયથી, વપરાશકર્તાઓ તેમના ઉપકરણોને માલવેરના જોખમોથી સુરક્ષિત રાખી શકે છે. વિભાગ સ્માર્ટફોન વપરાશકર્તાઓને જાગૃત કરવા અને આ સુરક્ષા પગલાંને પ્રોત્સાહન આપવા માટે કેટલાક SMS પણ મોકલી રહ્યું છે. તમને આમાં એક લિંક પણ મળશે. જો કે, અમે તમને સલાહ આપીશું કે કોઈપણ મેસેજમાં આવતી લિંક પર ક્લિક ન કરો તથા કોઈપણ બિનજરૂરી App Download ન કરો.
Free Bot Removal Tool Download
સારી સલામતી માટે, તમે સરકારી વેબસાઈટ https://www.csk.gov.in/ પર જઈને સીધું જ Free Bot Removal Tool Download (ફ્રી બોટ રિમૂવલ ટૂલ ડાઉનલોડ) કરી શકો છો. સ્કેમર્સ આવા SMSનો લાભ લઈ શકે છે, તેથી તમારે કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. તમે આ ટૂલ્સને સીધા જ વેબસાઇટ પરથી Download કરી શકો છો.
તમારે નીચે આપેલ માહિતી પણ જરૂરથી વાંચવી જોઈએ:
- How to Lock Aadhar Card 2023: હવે તમે તમારો આધારકાર્ડ લૉક કરી શકો છો, જેનાથી કોઈપણ તમારા આધારકાર્ડનો દૂરઉપયોગ નહિ કરી શકે, અત્યારેજ જાણી લો તમામ માહિતી
- Metro Bharti 2023: મેટ્રો વિભાગમાં 10 પાસ માટે 134 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર, ફટાફટ કરી દો અરજી
- Central Bank Bharti 2023: સેન્ટ્રલ બેંકમાં 192 જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો, પગાર 36,000 થી 1,00,350 દર મહિને
- Indian Navy Recruitment 2023: ભારતીય નેવીમાં 224 જગ્યાઓ પર સીધી ભરતી, પગાર રૂપિયા 56,100