Indian Navy Recruitment 2023: ભારતીય નેવીમાં 224 જગ્યાઓ પર સીધી ભરતી, પગાર રૂપિયા 56,100
Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળ કમિશનર ઓફિસર્સની પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી રહી છે. પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ: આપેલ પોસ્ટ માટે 224 જગ્યાઓ ખાલી છે . પોસ્ટનું નામ ખાલી જગ્યાઓની સંખ્યા સામાન્ય સેવા- 47 એર ટ્રાફિક કંટ્રોલર – 8 નેવલ એર ઓપરેશન્સ ઓફિસર – 18 પાયલોટ – 20 લોજિસ્ટિક્સ – 20 … Read more