SVNIT Recruitment 2024: સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી સુરતમાં ભરતી જાહેર, મહિનાનો પગાર રૂપિયા 78,800 સુધી
SVNIT Recruitment 2024: સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી સુરતમાં ભરતી જાહેર, મહિનાનો પગાર રૂપિયા 78,800 સુધી મળશે. છેલ્લી તારીખ: આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 જાન્યુઆરી, 2024 છે. રોજગારનો પ્રકાર: ઓફર કરવામાં આવી રહી છે તે એક પૂર્ણ-સમય એટલે ફુલ ટાઈમની નોકરી છે. ખાલી જગ્યાની સંખ્યા: જાહેરાતમાં ખાલી જગ્યાઓની ચોક્કસ સંખ્યા ઉલ્લેખિત … Read more