Gujarat Nagarpalika Bharti: ગુજરાતની આ નગરપાલિકામાં પરીક્ષા વગર ભરતી કરવામાં આવી રહી છે, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી
પોસ્ટનું નામ: આ ભરતી નગરપાલિકામાં સિટી મેનેજરના પદ માટે કરવામાં આવી રહી છે.
નોકરીનો પ્રકાર: આ ભરતી નગરપાલિકા દ્વારા કરાર આધારિત એટલે કે કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારની અંતિમ પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો ઇન્ડિયા પોસ્ટના RPAD દ્વારા નીચે જણાવેલ સરનામે અરજી ફોર્મ મોકલીને ઑફલાઇન અરજી કરી શકે છે.
અરજી ફી: આ ભરતીમાં તમારે કોઈપણ પ્રકરની ફી ચુકવવાની જરૂર નથી.
પગાર: સિટી મેનેજર (MIS) માટે રૂપિયા 20,000 તથા સિટી મેનેજર (SWM) માટે રૂપિયા 30,000 પગારધોરણ ચુકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત: સિટી મેનેજર (MIS) માટે: BE/B.Tech-IT/ME/M.Tech-IT/BCA/B.Sc IT/MC/MSC IT તથા સિટી મેનેજર (SWM) માટે: BE/B.Tech-Environment/ME/M.Tech-Environmentની શેક્ષણિક લાયકાત જરૂરી છે.
મહત્વપૂર્ણ તારીખો: આ ભરતીની જાહેરાત 09 ડિસેમ્બર 2023 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ જાન્યુઆરી 4, 2024 છે.
તમારે નીચે આપેલ ભરતીઓ વિશે પણ અવશ્ય જાણવું જોઈએ:
ગુજરાત સરકારની કંપની ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો
સરકારી વિભાગમાં ડ્રાઈવરની કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર રૂપિયા 63,200 સુધી